બોલિવૂડ એક્ટ્રેસ Janhvi Kapoor તેની સ્ટાઈલના કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના નવા લૂકની તસવીરો શેર કરી છે. તાજેતરના ફોટામાં Janhvi બૉડીકોન ડ્રેસમાં જોવા મળે છે વ્હાઇટ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે Janhviની આ તસવીરો તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન લેવામાં આવી હતી. Janhvi Kapoorની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ક્રિકેટ પર આધારિત છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તે સિવાય Janhvi પાસે અનેક ફિલ્મો છે રિપોર્ટ અનુસાર, Janhvi રામ ચરણ અને સૂર્યા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. All Photo Credit: Instagram