જાહ્નવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



અનંત-રાધિકાના લગ્નનમાં જાહ્નવી લહેંગા લૂકમાં જોવા મળી



જાહ્નવીએ ગોલ્ડન લહેંગામાં સુંદર તસવીરો શેર કરી



જાહ્નવીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



ગોલ્ડન લહેંગામાં સુંદર પોઝ આપતી જોવા મળી



એક્ટ્રેસ તેના નવા ફોટોશૂટને લઈ ચર્ચામાં છે



જાહ્નવીએ લહેંગા લૂકમાં શાનદાર પોઝ આપ્યા છે



જાહ્નવી કપૂરની આ તસવીરો વાયરલ થઈ છે



ચાહકો પણ તેના સુંદર લૂકને લાઈક કરી રહ્યા છે



(તમામ તસવીરો જાહ્નવી કપૂર-ઈન્સ્ટાગ્રામ)