બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે જાહ્નવી કપૂર સાડી લૂકમાં બોલ્ડ લાગે છે જાહ્નવીને પણ સાડી પહેરવી ખૂબ જ પસંદ છે એક્ટ્રેસ રેડ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે જાહ્નવીના ચાહકો પણ તેના સાડી લૂકને લાઈક કરે છે જાહ્નવીની આ તસવીરો વાયરલ થઈ રહી છે વ્હાઈટ સાડી લૂકમાં હોટ લાગી જાહ્નવી ચાહકો તેનો કાતિલ સાડી લૂક જોઈ દંગ ફિલ્મ ધડકથી જાહ્નવીએ બોલીવૂડમાં એન્ટ્રી કરી (તમામ તસવીરો જાહ્નવી-ઈન્સ્ટાગ્રામ)