દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ તેના ગ્લેમરસ માટે જાણીતી છે



ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



તેણે પોતાની નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



આ તસવીરોમા તે ખૂબ જ ગ્લેમસર લાગી રહી છે



આ આઉટફિટમાં પણ ક્રિષ્ના ખૂબ જ આકર્ષક લાગી રહી છે.



ગ્લેમરસ દેખાવાની સાથે તે પોતાના ફિગરનું પણ ખાસ ધ્યાન રાખે છે.



ક્રિષ્ના શ્રોફે અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.



આ પછી તે વધુ અભ્યાસ માટે દુબઈ ગઈ હતી.



રિપોર્ટ્સ અનુસાર તેણે ડિરેક્શન અને ફિલ્મ પ્રોડક્શનની ડિગ્રી મેળવી છે.



All Photo Credit: Instagram