સોનલ ચૌહાણે લાંબા સમય બાદ ન્યૂ તસવીરો શેર કરીને ઇન્સ્ટા પર ધમાલ મચાવી છે 'જન્નત' ગર્લ સોનલ ચોહાણનો ટ્રેન્ડી સ્લીવલેસમાં હૉટ લૂક વાયરલ થયો છે સોનલ ચૌહાણે કર્વી અને પાતળી કમરને ફ્લૉન્ટ કરીને તસવીરો ખેંચાવી છે પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે કેમેરા સામે સોનલ ચૌહાણે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કર્યા છે જન્નત ફેમ સોનલ ચૌહાણ તેના બોલ્ડ અંદાજના કારણે સતત ચર્ચામાં રહે છે આ લૂકમાં સોનલ ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ચાહકો તેના આ કાતિલ લૂકને પસંદ કરે છે એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે સોનલ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે તમામ તસવીરો સોનલ ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે