બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર 23 વર્ષની થઈ ગઈ છે તેણે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. અભિનેત્રીએ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. અવનીત કૌરે 13મી ઓક્ટોબરે પોતાનો 23મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેના જન્મદિવસના અવસર પર બેકલેસ ડ્રેસ પહેર્યો હતો અવનીત કૌરની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. તેણે એનિમલ પ્રિન્ટ સાઇડ કટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે. તેણીએ બેકલેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતું. અવનીત કૌર એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. All Photo Credit: Instagram