ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ ઇશિતા રાજ શર્માએ લાજવાબ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે સાઉથ એક્ટ્રેસ ઇશિતાના આ ન્યૂ લૂક્સ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે ઇશિતા રાજ શર્માએ શૉર્ટ્સ બ્લેકમાં હૉટી અને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે અભિનેત્રીએ તાજેતરમાં શાનદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે. જે ચાહકોના હોશ ઉડાવી રહ્યું છે ખરેખરમાં પ્યાર કા પંચનામા ફેમ ઈશિતા રાજનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે પોનીટેલ, હાઇ હીલ્સ મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે ઇશિતા રાજ શર્માએ 'પ્યાર કા પંચનામા'થી બૉલીવુડમાં ઓળખ મેળવી છે ડેબ્યુના 12 વર્ષ પછી ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ હૉટ લાગે છે. ચાહકો પણ બોલ્ડ અંદાજને લાઈક કરે છે તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે