જાસ્મિન વાલિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તે અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે



ફેન્સને જાસ્મીનનો દરેક લુક પસંદ આવે છે



હવે ફરી એકવાર જાસ્મીને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે



આ તસવીરમાં અભિનેત્રી ટ્રાન્સપરન્ટ આઉટફીટમાં જોવા મળી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે જાસ્મીન



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે જાસ્મીન



જાસ્મીનનું નામ હાર્દિક પંડ્યા સાથે પણ જોડાયું છે



તે ઘણીવાર આઈપીએલમાં હાર્દિકને સપોર્ટ કરવા પહોંચી હતી



(All Photo Instagram)