અભિનેત્રી નિકિતા દત્તાએ સોશ્યલ મીડિયા પર નવી તસવીરોથી ધમાલ મચાવી છે



'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે



આ વખતે 'કબીરસિંહ' ગર્લે ફ્લૉરલ શૉર્ટ્સમાં બૉલ્ડ પૉઝ આપ્યા છે



તસવીરોમાં નિકિત્તાએ કેમેરા સામે કર્વી ફિગર અને ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કર્યા છે



ઓપન હેર, ઓપન લેગ્સ અને મદહોશ અદાઓ સાથે નિકિત્તાએ લૂકને કેરી કર્યો છે



'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે



તસવીરોમાં પર ફેન્સ કોમેન્ટ સેક્શનમાં કોમ્પ્લીમેન્ટ્સ આપી રહ્યા છે



નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું



નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે



તમામ તસવીરો નિકિત્તા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે