નેહા મલિક ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે અને તે તેના મ્યુઝિક વીડિયો માટે પણ મશહૂર છે.

Published by: gujarati.abplive.com

નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Published by: gujarati.abplive.com

તાજેતરમાં નેહાએ બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

Published by: gujarati.abplive.com

નેહા મલિક અવારનવાર બિકીનીમાં પોતાના સિઝલિંગ અને બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

Published by: gujarati.abplive.com

નેહાના લેટેસ્ટ ફોટોશૂટમાં તેની સુંદરતા ફેન્સને ખુબ પસંદ આવી રહી છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે નેહા

Published by: gujarati.abplive.com

નેહા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com