રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે

Published by: gujarati.abplive.com

તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

Published by: gujarati.abplive.com

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું

Published by: gujarati.abplive.com

રિયા ચક્રવર્તી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની લવ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે

Published by: gujarati.abplive.com

નિખિલ કામથ સાથે પણ તેના નામને જોડવામાં આવ્યું હતું

Published by: gujarati.abplive.com

રિયા તેના ગ્લેમરસ લુક માટે પણ જાણીતી છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રિયા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com