જિયા શકંરનો વ્હાઈટ લૂકમાં કાતિલ અંદાજ બોડીકોન લૂકમાં આપ્યા શાનદાર પોઝ બિગ બોસ OTT 2 ફેમ જિયા શંકર બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં પોતાના લુક્સને કારણે હેડલાઈન્સમાં રહે છે ચાહકો પણ તેની નવી તસવીરોને લાઈક કરે છે જિયા શંકર વ્હાઈટ લૂકમાં ખૂબ જ સુંદર લાગેે છે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે વ્હાઈટ આઉટફિટમાં શાનદાર પોઝ આપતી જોવા મળી ઈન્સ્ટાગ્રામ પર તસવીરોને પસંદ કરવામા આવી રહી છે (તમામ તસવીરો જિયા શંકર-ઈન્સ્ટાગ્રામ)