બૉલીવુડ અભિનેત્રી નિકીતા દત્તાએ ન્યૂ લૂકથી ચર્ચા જગાવી છે આ વખતે નિકીતાના લાઇટ બ્લૂ ડ્રેસ પૉઝથી ફેન્સના હોશ ઉડાવ્યા છે કેમેરા સામે નિકીતાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચોંકાવ્યા છે ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે અભિનેત્રી આ તસવીરોમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે નિકિતા દત્તાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ફેન્સ પણ એક્ટ્રસેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે નિકિતા દત્તા પોતાના કિલર લુક્સથી ફેન્સને દિવાના બનાવી દીધા છે તમામ તસવીરો નિકીતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે