સાઉથની હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી શ્રિયા સરને ખાસ લૂક સાથે તસવીરો શેર કરી છે



'દ્રશ્યમ' સ્ટાર શ્રિયાના કેમેરા સામે હટકે પૉઝ વાળી તસવીરો જોવા મળી છે



શ્રિયાએ એકથી ગ્લેરમસ અને બ્યૂટીફૂલ પૉઝ આપીને ફેન્સને ઘાયલ કર્યા છે



શ્રિયા સરન પોતાની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે



શ્રિયા અવારનવાર ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે



તેની બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે



'દ્રશ્યમ' અભિનેત્રી શ્રિયા સરન તેના બોલ્ડ લુક માટે જાણીતી છે



બોલિવૂડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ દૃષ્ટિમ 2 એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી



સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ બની ચૂકેલી શ્રિયા સરન હવે લાઇમલાઇટમાં આવી ચૂકી છે



તમામ તસવીરો શ્રિયા સરનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે