અંજલિ અરોરા સોશિયલ મીડિયા સ્ટાર છે



અંજલિ અરોરા કચ્ચા બદામ સોંગથી દેશમાં જાણીતી બની



અંજલિ અરોરા તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે



ઈન્સ્ટાગ્રામ પર અંજિલના લાખો ફોલોઅર્સ છે



તે પોતાની રીલના કારણે ઘણી ચર્ચામાં રહે છે



અંજલિ અરોરા રિયાલિટી શો 'લોકઅપ'માં પણ જોવા મળી



અંજલિની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે



(તમામ તસવીરો -અંજિલ અરોરા ઈન્સ્ટાગ્રામ)