બોલિવૂડ એક્ટ્રેસ તનીષા મુખર્જીએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે તનીષા મુખર્જી કાજોલની બહેન છે તનીષાએ મોનોકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે તનિષાએ 2003માં 'Sssshhh...'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તે 'નીલ' એન' નિક્કી અને 'ટેંગો ચાર્લી'માં પણ જોવા મળી હતી 2013માં તેણે રિયાલિટી શો બિગ બોસની 7મી સીઝનમાં ભાગ લીધો હતો. શોમાં તે અરમાન કોહલી સાથે રિલેશનશિપમાં આવી ગઈ હતી જો કે, તે સંબંધ ટૂંક સમયમાં અલગ થઇ ગયા હતા All Photo Credit: Instagram