એનિમલ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી હાલ ચર્ચામાં છે તૃપ્તિએ મુંબઈમાં આલિશાન ઘર ખરીદ્યુ છે તૃપ્તિ ડિમરી રણબીર કપૂરની પાડોશી બની છે બાંદ્રા વિસ્તારમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે અભિનેત્રીને પ્રસિદ્ધિ રણબીરની ફિલ્મ 'એનિમલ'થી મળી મુંબઈમાં 14 કરોડ ના આલીશાન ઘરની માલિક બની ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ તૃપ્તિ ડિમરીએ બંગલો ખરીદ્યો તૃપ્તિ ડિમરીએ બાંદ્રામાં 14 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજને લઈ પણ સતત ચર્ચામાં રહે છે (તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ )