કંગના શર્માએ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

કંગનાનું હોટ ફોટોશૂટ વાયરલ થયું છે

અભિનેત્રીન નવા લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી

ફેન્સ તેના કાતિલ લૂક પર ફિદા થયા

નવા લૂકમાં કંગના શર્મા હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

કંગના શર્માની આ તસવીરો જોરદાર વાયરલ થઈ છે

ફેન્સ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે

અલગ-અલગ અંદાજમાં તેણે કાતિલ પોઝ આપ્યા છે

ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો કંગના શર્મા-ઈન્સ્ટાગ્રામ)