ક્રૂ ટ્રેલર લોન્ચમાં બ્લેક લૂકમાં જોવા મળી કરિના કપૂર



બ્લેક લૂકમાં પહોંચી હતી કરિના કપૂર



નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી હતી



કરિના કપૂરે શાનદાર અંદાજમાં પોઝ આપ્યા હતા



બ્લેક બોડીકોન લૂકમાં કરિના ખૂબ જ સુંદર લાગી



અભિનેત્રીએ કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા છે



કરિના કપૂરના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા



એક્ટ્રેસ ફિલ્મ ક્રૂમાં જોવા મળશે



કરિના સાથે કૃતિ સેનન અને તબ્બુ પણ જોવા મળશે



આ ફિલ્મ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે