દક્ષિણ ફિલ્મ અભિનેત્રી કેતિકા શર્મા ઇન્ડસ્ટ્રીની ઉભરતી કલાકાર છે અભિનેત્રી ફિલ્મો કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે અભિનેત્રીએ અત્યાર સુધીમાં કુલ 3 ફિલ્મો દર્શકોને આપી છે કેતિકા શર્માએ રોમેન્ટિક્સ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ અવતાર બતાવ્યો હતો. કેતિકા શર્મા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી કહેર વર્તાવે છે તાજેતરમાં જ અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી બીચ લુકમાં જોવા મળી રહી છે આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે (All Photo Instagram)