કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે

Published by: gujarati.abplive.com

ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે.

Published by: gujarati.abplive.com

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા તન્ના કેટલાક સમયથી ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે

Published by: gujarati.abplive.com

તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે.

Published by: gujarati.abplive.com

કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે.

Published by: gujarati.abplive.com

જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.

Published by: gujarati.abplive.com

ક્યારેક તેના પાત્રોને કારણે તો ક્યારેક તેના લુક્સના કારણે તે હંમેશા સમાચારમાં રહે છે

Published by: gujarati.abplive.com

પ્રોજેક્ટ્સ ઉપરાંત, કરિશ્મા હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે.

Published by: gujarati.abplive.com

કરિશ્મા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com