લોકપ્રિય ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તેણીએ તાજેતરમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.

ફોટામાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

અભિનેત્રી કરિશ્મા તન્ના હાલમાં તેની પહેલી પ્રેગનન્સીનો આનંદ માણી રહી છે.

તે ઘણીવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરે છે.

તાજેતરમાં તેણીએ ઇન્સ્ટાગ્રામ પર ઘણા ગ્લેમરસ ફોટા શેર કર્યા છે

કરિશ્મા બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકિની પહેરેલી જોવા મળી હતી.

કરિશ્માએ પણ ઘણા પોઝ આપ્યા હતા ફોટામાં તેનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે

કરિશ્મા તન્નાએ 2022માં વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા

All Photo Credit: Instagram