કેટ શર્માએ બ્લેક લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક આઉટફિટમાં કેટ કાતિલ પોઝ આપતી જોવા મળી

કેટ શર્માનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

બ્લેક લૂકમાં કેટ શર્માએ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

કેટ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

કેટ શર્માના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે

બ્લકે લૂકમાં કેટ શર્મા ખૂબ જ હોટ લાગી રહી છે

ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે

(તમામ તસવીરો કેટ શર્મા-ઈન્સ્ટાગ્રામ)