મૃણાલ ઠાકુર દરેક લૂકમાં સુંદર લાગે છે

મૃણાલ ઠાકુરે સાડી લૂકમાં તસવીરો શેર કરી છે

મૃણાલ ઠાકુર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

અભિનેત્રીએ ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે

સ્ટાઈલિશ સાડીમાં લૂકમાં મૃણાલ ઠાકુર સુંદર લાગી રહી છે

મૃણાલ ઠાકુર કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી

ગ્લેમરસ સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી

મૃણાલ ઠાકુર અલગ-અલગ અંદાજમાં આપ્યા સુંદર પોઝ

સ્ટાઈલિશ સાડી લૂકના ચાહકો વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો મૃણાલ ઠાકુર-ઈન્સ્ટાગ્રામ)