નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

તેણે બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે

ઇન્સ્ટાગ્રામ પર નેહાને 40 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે

નેહાની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ મિનિટોમાં વાયરલ થઈ જાય છે

(All Photo Instagram)