એક્ટ્રેસ કેટ શર્મા તેના ગ્લેમરસ ફોટોશૂટને લઈ ચર્ચામાં

ટીવી અભિનેત્રી કેટ શર્માનો સ્ટાઇલિશ સાડી લૂક જોવા મળ્યો

અભિનેત્રીએ રેડ સાડીમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે

રેડ સાડીમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના બોલ્ડ સાડી લૂક પર ફિદા થયા છે

અભિનેત્રીની આ તસવીરો વાયરલ થઈ છે

દરિયાકાંઠે કેટ શર્મા રેડ સાડી લૂકમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી

કેટ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો કેટ શર્મા-ઈન્સ્ટાગ્રામ)