ટીવી એક્ટ્રેસ મેઘા શુક્લાએ તાજેતરમાં સાડીમાં બોલ્ડ પોઝ આપ્યા છે.



મેઘા શુક્લાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે.



અભિનેત્રીએ સાડીની સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યો છે.



મેઘા શુક્લાએ બાલ્કનીમાં ઉભા રહીને બોલ્ડ પોઝ આપ્યો હતો.



કેટલાક યુઝર્સે અભિનેત્રીને પોઝ આપવા બદલ ટ્રોલ કરી હતી.



અભિનેત્રીની આ તસવીરો પર લોકો કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.



એક્ટ્રેસે બોલિવૂડ ફિલ્મ Kathal - A Jackfruit Mystery થી કરિયરની શરૂઆત કરી હતી.



એક્ટ્રેસ દરરોજ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે.



ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરે છે.



All Photo Credit: Instagram