જાહ્નવી કપૂર બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે જાહ્નવી તેના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે જાહ્નવી કપૂર તેના પરફેક્ટ ફિગરને લઈ ચર્ચામાં રહે છે જાહ્નવીના પરફેક્ટ ફિગરનું રાજ સિક્રેટ ડાયેટ છે જાહ્નવી દરરોજ સવારે લીંબુ પાણી અને મધનું સેવન કરે છે તે નાસ્તામાં પરાઠા, દહીં, જ્યુસ વગેરે લે છે તાજા ફળો, ટોસ્ટ, બદામ પણ ખાય છે પરફેક્ટ ફિગર માટે જાહ્નવી રાગી-શક્કરીયાના પરાઠા ખાય છે વજન ઘટાડવા માટે રાગી ખૂબ જ સારી છે શક્કરિયા ત્વચાને સુંદર રાખે છે