કૃતિ શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

તેની તસવીરો આગમી જેમ વાયરલ થાય છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે કૃતિ

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

પોતાના બેેબાક અંદાજ માટે જાણીતી છે કૃતિ

(All Photo Instagram)