સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને હેડલાઈન્સમાં છે

એક્ટ્રેસ સોનાલી સહેગલે પોતાની ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે

અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

ચાહકોને પણ એક્ટ્રેસ સોનાલીનો હોટ અંદાજ ખૂબ જ પંસદ આવ્યો છે

સોનાલીના ચાહકો આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

સોનાલીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.

સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી.

સોનાલીએ બોલીવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે.

(All Photo Instagram)