નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે નિકિતા

હવે ફરી એકવાર અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

નિકિતા આ તસવીરમાં બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિકિતા

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)