ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ કૃતિકા કામરાનો નવો લૂક સામે આવ્યો છે



એક્ટ્રેસ કૃતિકા કામરા એ બિગ બોસ ઓટીટી સીઝન 2 થી જાણીતી થઇ હતી



કૃતિકા કામરા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રી એક ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તેનો હૉટ લૂક જોવા મળ્યો હતો



પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે કૃતિકાએ લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી કૃતિકા કામરાએ સિરિયલ 'કિતની મોહબ્બત હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી



આ શોમાં 'આરોહી'ના રોલમાં એક્ટ્રેસને ઘણી પસંદ કરવામાં આવી હતી



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે



કૃતિકાએ વ્હાઈટ કલરના બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે