કબીરસિંહ એક્ટ્રેસ નિકિતા દત્તાનો હોટ અંદાજ વાયરલ



અભિનેત્રીએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે



નિકિતા દત્તા બોલ્ડ પોઝ આપતી જોવા મળી



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે



નવા ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે



અભિનેત્રીની તસવીરોએ ઈન્સ્ટા પર આગ લગાવી



ચાહકો પણ તેના લૂકના દિવાના બન્યા છે



હોટ અંદાજ જોઈ ચાહકો તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે



(તમામ તસવીરો નિકિતા દત્તા-ઈન્સ્ટાગ્રામ)