શાહરૂખ ખાનની હીરોઇન ગણાતી ઋષિતા ભટ્ટે નવો લૂક શેર કર્યો છે



ઓટીટી સ્ટાર ઋષિતાનો સિલ્વર શરારામાં જલવો જોવા મળી રહ્યો છે



પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિલમ મેકઅપ સાથે ઋષિતાએ લૂકને કેરી કર્યો છે



ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ



ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે



ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો



ઋષિતા ભટ્ટ લંડનમાં ભણી હતી. તે એક સારી કથક ડાન્સર છે



ઋષિતા ભટ્ટ શાહિદ કપૂર સાથે આલ્બમ 'આંખો મેં તેરા હી ચહેરા'માં જોવા મળી હતી



ઋષિતા ભટ્ટ હિંદીની સાથે બંગાળી અને મરાઠી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે



તમામ તસવીરો ઋષિતા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે