બ્લેક શૉર્ટમાં કૃતિકા શર્માનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે



પોનીટેલ, લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કૃતિકા કામરા જાણીતી ટીવી અભિનેત્રી છે. કૃતિકા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



કૃતિકાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



કૃતિકા કામરાના આ નવા લૂક પર તેના ફેન્સ પણ ફિદા થયા છે



અભિનેત્રીએ સિરિયલોમાંથી બ્રેક લીધો છે અને OTT પ્લેટફોર્મ પર પોતાનું નસીબ અજમાવી રહી છે



આ ન્યૂ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂકની તસવીરો શેર કરી છે



ટીવી એન્ડ ફિલ્મી દુનિયામાં કૃતિકા કામરા હૉટ એન્ડ બૉલ્ડ અભિેનેત્રી છે



તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે