ક્રિસ્ટલ ડિસોઝા એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે, જે તેના પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે



ક્રિસ્ટલ ડિસોઝા તાજેતરમાં જ દુબઈ પહોંચી હતી.



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં ક્રિસ્ટલ ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહી છે



જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.



અગાઉ ક્રિસ્ટલે 'બુર્જ ખલીફા' ની સામેના પૂલમાં બિકીની પહેરીને પોઝ આપ્યો હતો.



અભિનેત્રી પોતાની સ્ટાઇલથી લોકોને દિવાના બનાવી રહી છે.



ક્રિસ્ટલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 7.6 મિલિયન ફોલોઅર્સ છે



રિપોર્ટ અનુસાર, અભિનેત્રી ઉદ્યોગપતિ ગુલામ ગૌર દીવાનીને ડેટ કરી રહી છે.



All Photo Credit: Instagram