બોલિવૂડ એક્ટ્રેસ નિતાંશી ગોયલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

તેના સુંદર દેખાવે ફરી એકવાર ચાહકોના દિલ જીતી લીધા છે.

નિતાંશી ગોયલ ખૂબ જ નાની ઉંમરે સફળતા મેળવી ચૂકી છે.

તેણીએ લાપતા લેડીઝ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

હવે સોશિયલ મીડિયા પર તેના સ્ટાઇલિશ અવતારથી બધાને ચોંકાવી દીધા છે.

લાપતા લેડીઝ ફેમ નિતાંશી ગોયલને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણીએ તેના જબરદસ્ત અભિનય કૌશલ્યથી દર્શકોને પ્રભાવિત કર્યા છે

Published by: gujarati.abplive.com

તેણીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે

વ્હાઇટ ફ્લોરલ ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

ફોટોશૂટમાં નિતાંશી ગોયલે અનેક પોઝ આપ્યા છે

All Photo Credit: Instagram