અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.

Published by: gujarati.abplive.com

જોકે માધુરી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે

Published by: gujarati.abplive.com

હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી સાડી લુકમાં જોવા મળી રહી છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રીએ આ લુકને ખૂબ જ સુંદર રીતે કેરી કર્યો છે.

Published by: gujarati.abplive.com

આ લુકમાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે

Published by: gujarati.abplive.com

ગ્રીન સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે માધુરી

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com