માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.



અભિનેત્રીની તસવીરો વધુને વધુ વાયરલ થઈ રહી છે.



બોલિવૂડની ધક-ધક ગર્લ એટલે કે માધુરી દીક્ષિત હાલમાં ફિલ્મોથી દૂર છે.



તાજેતરમાં જ અભિનેત્રીએ IIFA માં હાજરી આપી હતી.



અભિનેત્રીએ રેડ ડીપ નેક ગાઉનમાં તેના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તેની સુંદરતા જોવા મળી રહી છે.



ગાઉનમાં એક્ટ્રેસે અલગ અલગ પોઝ આપ્યા હતા



માધુરી દીક્ષિત છેલ્લે ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3'માં જોવા મળી હતી.



જેમાં તે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે જોવા મળી હતી.



All Photo Credit: Instagram