એક્ટ્રેસ પ્રકૃતિ પાવનીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

પ્રકૃતિ પાવનીએ થાઈ હાઈ સ્લિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

તેણે એફિલ ટાવર સામે ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે ફિગર ફ્લોન્ટ કરી રહી છે

પ્રકૃતિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

પ્રકૃતિ પાવનીનો જન્મ દિલ્હીમાં થયો હતો

તે મુંબઈમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.

તે એક મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યૂએન્સર છે.

તે અનેક બ્યુટી અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે

All Photo Credit: Instagram