મલાઈકા અરોરા તેના જિમ લૂકને લઈ ચર્ચામાં મલાઈકા જિમ લૂકમાં લાગે છે હોટ ચાહકો તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરે છે એક્ટ્રેસ મલાઈકા તેના ફિટનેસ માટે જાણીતી છે ફિટનેસમાં મલાઈકા અન્ય એક્ટ્રેસને મ્હાત આપે છે ફિટ રહેવા માટે મલાઈકા જિમ અને યોગા કરે છે મલાઈકાના જિમ લૂકની તસવીરો જોરદાર વાયરલ થાય છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)