મલાઈકા અરોરા ફરી સિમ્પલ લૂકમાં જોવા મળી સ્ટાઈલિશ અંદાજમાં સ્પોટ થઈ મલાઈકા કેમેરા સામે મલાઈકાએ આપ્યા પોઝ વ્હાઈટ શર્ટ અને જિન્સમાં જોવા મળી મલાઈકા તેની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે એક્ટ્રેસે બ્લેક ચશ્માએ સાથે લૂકને પૂર્ણ કર્યો નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી મલાઈકા અરોરા સ્ટાલિશ લૂક માટે જાણીતી છે ચાહકો તેના અંદાજને લાઈક કરી રહ્યા છે મલાઈકાના તસવીરો જોરદાર વાયરલ થાય છે