રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે મન્નારા ચોપરા



અભિનેત્રી મન્નારા ચોપરા આ દિવસોમાં હેડલાઈનમાં છે



તે શો બિગ બોસ 17માં જોવા મળી હતી



આ શોમાં તે સેકન્ડ રનર અપ હતી



મન્નારા જ્યારે બિગ બોસમાં હતી ત્યારે તેની કઝીન બહેન પ્રિયંકા ચોપરાએ તેને સપોર્ટ કર્યો હતો



હાલ તે એક ફંક્શનમાં જોવા મળી હતી



મન્નારા બોલિવૂડ અને હોલીવુડ ક્વીન પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે



તે પ્રિયંકા ચોપરાની માસીની પુત્રી છે



મન્નારાની માતા જ્વેલરી ડિઝાઇનર છે જ્યારે તેના પિતા વકીલ છે



(All Photo Instagram)