ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર તેના બોલ્ડ ફોટાના કારણે ચર્ચામાં રહે છે



અભિનેત્રીએ તેના લેટેસ્ટ પર્પલ આઉટફિટમાં કેટલીક તસવીરો શેર કરી છે.



અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે.



માનુષી છિલ્લર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



માનુષીએ પર્પલ કલરનો ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે



જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.



આ ફોટોઝમાં માનુષી છિલ્લર કેમેરા સામે પોઝ આપી રહી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



ઈન્સ્ટાગ્રામ પર માનુષી છિલ્લરની ફેન ફોલોઈંગ લિસ્ટ ખૂબ જ જબરદસ્ત છે.



All Photo Credit: Instagram