મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે દરરોજ તેની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં માનુષીએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે તસવીરોમાં તેની પોઝ આપવાની સ્ટાઈલ પણ એકદમ કિલર છે. માનુષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. માનુષી છિલ્લર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળશે. આ તસવીરોમાં અભિનેત્રી અદભૂત સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે. માનુષી પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. All Photo Credit: Instagram