નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે નેહા મલિકે તેના કેટલાક ફોટો શેર કર્યા છે આ તસવીરોમાં નેહા હોળી સેલિબ્રેશન કરી રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી (All Photo Instagram)