મધુમિતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે તે પોતાના ફેશન ટ્રેન્ડ માટે પણ જાણીતી છે મધુમિતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે અભિનેત્રી હોળીના રંગમા રંગાયેલી જોવા મળે છે આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મઘુમિતા ફેન્સ કોમેન્ટમાં હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે (All Photo Instagram)