જીનલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

એક્ટ્રેસ જીનલનો આ હોટ લૂક ઈન્સ્ટાગ્રામ પર ચર્ચામાં છે

જીનલે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે

ચાહકો તેનો આ શાનદાર લૂક જોઈ વખાણ કરી રહ્યા છે

અભિનેત્રી કેમેરા સામે તેનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અભિનેત્રી જિનલે તેના કાતિલ લૂકથી આગ લગાવી છે

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.

મરાઠી એક્ટ્રેસ જીનલ જોશી હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની સિઝલિંગ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.

ચાહકો અભિનેત્રીની આ હોટ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

(All Photo Instagram)