સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

સાક્ષી મલિકનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી

તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે

સાક્ષી બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે

તે ફેન્સ સાથે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં ગ્લેમરસ લાગી રહી છે સાક્ષી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સાક્ષી

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે
સાક્ષી મલિકે કેમેરા સામે આપ્યા ગ્લેરમસ પોઝ

(All Photo Instagram)