ઈશા સિંહે ફરી એકવાર પોતાના ગ્લેમરસ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

ઈશા સિંહે ફરી એકવાર પોતાના ગ્લેમરસ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

તેના લેટેસ્ટ ફોટામાં ચાહકો તેના અદભૂત લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઈશા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે કેટલાક સ્ટનિંગ ફોટો શેર કર્યા છે.

આ ફોટામાં ઈશાનો ગ્લેમરસ લુક સ્પષ્ટ દેખાય છે.

અભિનેત્રી ડીપ-નેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

આ ફોટોશૂટમાં ઈશાએ કેટલાક કિલર પોઝ આપ્યા છે.

2015માં કલર્સ ટીવી શો ઇશ્ક કા રંગ સફેદ થી કરિયરની શરૂઆત કરી હતી

ઇશાએ ઇશ્ક સુભાન અલ્લાહ અને સિર્ફ તુમ જેવા શોમાં કામ કર્યું છે.

તે રિયાલિટી શો બિગ બોસ 18 નો પણ ભાગ રહી ચૂકી છે.

All Photo Credit: Instagram